Republic Day Celebration
26 જાન્યુઆરીએ ભારતને સંપૂર્ણ સ્વરાજ પ્રાપ્ત થયું .1950 ની 26 જાન્યુઆરીના દિવસે ભારતે એક લોકશાહી દેશ તરીકે દુનિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું. તેથી વિદ્યાર્થીઓને તેના વિશે માહિતીગાર કરવા માટે અને આપણા દેશ વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય એ હેતુથી તથા પ્રજાસત્તાક દિનનું મહત્વ વિદ્યાર્થીઓ સમજે તે હેતુસર ન્યુ એજ્યુકેશન સ્કૂલ દ્વારા ૨૧/૧/૨૩ શનિવારના રોજ ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ માટે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી . આ દિવસે દેશભક્તિના અનુસંધાનમાં વિવિધ નાટકો, સમૂહ ગાન અને દેશભક્તિ ગીત પર વિદ્યાર્થીઓએ ડાન્સ પ્રસ્તુત કર્યા હતા.
ભાગ લેનાર વિદ્યાર્થીઓ house of hawk, house of reven, house of eagle, અને house of seagull ના હતા.
પ્રજાસત્તાક દિનની ઉજવણી નું માળખું
- Introductory speech by Fatima Ma’am and Rachana ma’am.
- Songs standard- 6, 7 ,8 ,A ,F ,E
- Skits : standard – 4 to 8
- Group dance – 7th and 8th
- National anthem
આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બી.આર આંબેડકર વિશે અને કેવી રીતે બંધારણ બન્યું અને કેટલો સમય લાગ્યો તે વિશે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
Tag:News-Events