26 જાન્યુઆરીએ ભારતને સંપૂર્ણ સ્વરાજ પ્રાપ્ત થયું .1950 ની 26 જાન્યુઆરીના દિવસે ભારતે એક લોકશાહી દેશ તરીકે દુનિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું. તેથી વિદ્યાર્થીઓને તેના વિશે માહિતીગાર કરવા માટે અને આપણા દેશ વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય એ હેતુથી તથા પ્રજાસત્તાક દિનનું મહત્વ વિદ્યાર્થીઓ સમજે તે હેતુસર ન્યુ એજ્યુકેશન સ્કૂલ દ્વારા ૨૧/૧/૨૩ શનિવારના રોજ ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ માટે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી . આ દિવસે દેશભક્તિના અનુસંધાનમાં વિવિધ નાટકો, સમૂહ ગાન અને દેશભક્તિ ગીત પર વિદ્યાર્થીઓએ ડાન્સ પ્રસ્તુત કર્યા હતા.
The Food Festival was organized from 21st to 24th December 2022 at NEW EDUCATION SCHOOL premises. Students of std 5 to 8 enthusiastically participated in the Food Festival.
તારીખ 27 સપ્ટેમ્બર ના રોજ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનુ ગરબા આયોજન કરવામાં આવેલું હતું જેમાં સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન કરેલું હતું. તા: 27/09/2022 (મંગળવાર)ના રોજ ધોરણ: 1 થી 12ના વિદ્યાર્થીઓએ નવરાત્રીની ઉજવણીમાં દરેક વિદ્યાર્થીએ પરંપરાગત કપડાં (ચણીયા ચોળી, ઝભ્ભો કે કુર્તા, ધોતી કે લેંઘો) …
QUIZ COMPETITION is to evaluate the knowledge of the students within academics as well as beyond academics. Quiz is like a game or competition in which someone tests your knowledge by asking you questions. So to make them familiar with it, NEW EDUCATION SCHOOl organized a Quiz Competition on 19-09-2022 …
SCIENCE FAIR
STD- 6 to 10 – 17th September, 2022
Nowadays, education is not only confined to reading and writing. It is now linked to the overall development of the children. This is the reason New Education School organised Science Fair to help students to experiment with their knowledge and provide them different opportunities to showcase their skills.
The students exhibited various branches of science like space, robotics, mechanics , electrical, biology, earth science, etc.
Concept – Tata motors
The fair consisted of different segments and departments of production, sales, marketing, branding, storage, industrial unit, manufacturing area, advertisement through e-commerce, godown, after sale services.
The students tried to cover all the segments of how a company works.