Back

Navratri celebration

તારીખ 27 સપ્ટેમ્બર ના રોજ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનુ ગરબા આયોજન કરવામાં આવેલું હતું જેમાં સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન કરેલું હતું.

તા: 27/09/2022 (મંગળવાર)ના રોજ ધોરણ: 1 થી 12ના વિદ્યાર્થીઓએ નવરાત્રીની ઉજવણીમાં દરેક વિદ્યાર્થીએ પરંપરાગત કપડાં (ચણીયા ચોળી, ઝભ્ભો કે કુર્તા, ધોતી કે લેંઘો) પહેરીને આવ્યા હતા.

સારો ટ્રેડિશનલ ડ્રેસ પહેરનાર અને સારા ગરબા રમનાર માટે ઇનામ પણ જાહેર કર્યા હતાં.